જી.પી.એસ.સી. સ્પર્ધાત્મક પરીક્ષા અને સ્પીપા પ્રાવેશિક પરીક્ષા કોચિંગ યોજના
“USER MANUAL”
જીપીએસસી કોચિંગ તાલીમ વર્ગનું ફોર્મ માટે ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ : ૨૨/૦૮/૨૦૨૨ અને પૂર્ણ થવાની તારીખ : ૧૮/૦૯/૨૦૨૨
કોચિંગ યોજનાનો લાભ લેઅવા માટેની અરજી
અંગેની પ્રક્રિયાની વિગત
· આદિવાસી વિકાસ
વિભાગ હેઠળ કાર્યરત ડેવલોપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત ડી-સેગ) દ્રારા ઓનલાઇન
પ્રવેશ( અરજી ફોર્મ)“https://dsagsahay.gujarat.gov.in” ઉપર અરજી કરવાની રહેશે.
· સૌ પ્રથમ
અરજદારે વિભાગના ઓનલાઇન પાર્ટલ “https://dsagsahay.gujarat.gov.in”
પર જઈ તમામ વિગત
વાંચી લેવાની રહેશે.
જે યોજનામાં લાભ મેળવવા ઇચ્છતા હોઇ તે યોજના અંગેની જરૂરી સુચનાઓ વાચ્યા બાદ લાભાર્થીએ રજીસ્ટ્રેશન (અરજી ફોર્મ) ભરવાનું રહેશે.
· અરજાદારે ઓનલાઇન પોર્ટલ ઉપર “લાભાર્થી રજીસ્ટ્રેશન પર ક્લીલ કરી યોજનાનો લાભ મેળવવા લાભાર્થી અરાજી ફોર્મ ભરવાનું રહેશે. જેમાં નીચે મુજબની વિગત ભરવાની રહેશે.
1. વિદ્યાર્થીનું નામ:-
2. પિતા / પતિનું નામ:-
3.
વિદ્યાર્થીની અટક
4.
પુરૂષ / સ્ત્રી
5.
જાતિ /પેટા જાતિ –પેટા જાતિ પસંદ કરો.
6.
જન્મ તારીખ:-
7.
દિવ્યાંગ:-
8.
વિદ્યાર્થીનો મોબાઈલ નંબર
9.વાલીનો મોબાઈલ નુંબર
10.
કુટુંબની વાર્ષિક આવક
11.
આધાર કાર્ડ નુંબર
12.
વિદ્યાર્થીનું
સરનાંમુ
13.
વિદ્યાર્થીની શૈક્ષણિક માહિતી
14.
બેંકની વિગત
15.
કોચિંગ
મેળવવા માટે જીલ્લો પસંદ કરો
16 કોચિંગ મેળવવા માટે
એજન્સી પસંદ કરો
17.
જી.પી.એસ.સી.
વર્ગ-૧/૨ માટે ઓનલાઇન અરજી કરવામાં આવેલ છે.?
18.
સ્પીપા પ્રવેશ
માટે ઓનલાઈન અરજી કરવામાં આવેલ છે.?
· અરદારે ઓનલાઇન પર્ટલ
ઉપર દર્શાવ્યા મુજબની વિગત અરજી પત્રકમાં સંપુર્ણ ઓનલાઇન ભરવાની રહેશે.
· ઓનલાઇન પોઅર્ટલ ઉપર
તમામ સાધનિક કાગળો/પ્રમાણપત્રો ઓનલાઇન અપલોડ કરવાના રહેશે. જેમાં નીચે મુજબના આધાર
ની પી.ડી.એફ. અપલોદ કરવાની રહેશે.
o વિદ્યાર્થીનો ફોટો
o આધારકાર્ડની પી.ડી.એફ.
o માર્કશીટની પી.ડી.એફ.
o સ્નાતક
o અનુ સ્નાતક
o આવકના દાખલાની પી.ડી.એફ.
o જાતિના પ્રમાણપત્રની પી.ડી.એફ.
o બેન્ક પાસબુકની પી.ડી.એફ.
o દિવ્યાંગના પ્રમાણપત્રની પી.ડી.એફ.
o તમામ વિગત ઓનલાઇન ભર્યા બાદ અને
તમામ સાધાનિક કાગળો/પ્રમાણપત્રો ઓનલાઇન અપલોડ બાદ
o “CAPTCHA” માં દર્શાવ્યા મુજબનો “CAPTCHA” લખવાનો રહેશે.
o સપુર્ણ વિગત ચકાસ્યા
બાદ અરજીને “SABMIT” બટન પર ક્લીક કરી SABMIT રહેશે.
o SABMIT કર્યા બાદ અરજી નબર જનરેટ થશે જેને
નોંધી લેવાનો રહેશે.
o અરજીની સ્થિતિ જાણવા
માટે
· HOME પેજ પર ક્લીક કરી “અરજીની સ્થિતી” પર ક્લીક કરવાનું રહેશે.
· યોજનાનું નામ અને
અરજી ક્રમાંક નાખીને અરજીની સ્થિતિ જાણી શકાશે.
· અરજી દરમ્યાન પૂર્તતા
કરવાની થતિ હશે તો અરજીની સ્થિતિ માંથી પુર્તતા પર ક્લિક કર્યેથી પૂર્તતા કરી શકાશે.