FREE Coaching for GPSC Class 1, 2 Prelims Exam Preparation


 પ્રિય Scheduled Tribes(ST)ના વિદ્યાર્થી મિત્રો,

 

ગુજરાતના Scheduled Tribes (ST) સ્નાતક ઉમેદવારો માટે ગુજરાત સરકારની

 GPSC ક્લાસ 1, 2 પ્રિલીમ પરીક્ષાની તૈયારી માટે FREE Coaching

યોજના અંતગર્ત તમામ Scheduled Tribes (ST) સ્નાતક ઉમેદવારોને

👉🏻FREE Coaching

👉🏻FREE Materials

👉🏻Free Testing

ઉપલબ્ધ કરવામાં આવશે.

 


ગુજરાત સરકાર દ્વારા આ યોજના માટે પ્રતિષ્ઠીત સંસ્થા લિબર્ટી કેરિઅર એકેડમીની પસંદગી કરવામાં આવી છે . આ GPSC Class-1/2 Prelims પરીક્ષાની વિનામૂલ્યે (ફ્રી) તાલીમ માટેની ઉમેદવારની લાયકાત નીચે મુજબ રહેશે.

 

ઉમેદવારની લાયકાત

1. ઉમેદવાર ST કેટેગરી હોવા જોઈએ.

2. ઉમેદવાર Graduate (સ્નાતક) હોવા જોઈએ.

3. ઉમેદવારે પહેલા સ્પર્ધાત્મક પરીક્ષાને લગતી આવી કોઈપણ Scheme નો લાભ લીધો હોવો જોઈએ નહી.

4. ઉમેદવારની આવક મર્યાદા 5 લાખથી નીચેની હોવી જોઈએ.

 

ઉપરની લાયકાત ધરાવતા ઉમેદવારોનું ઓનલાઈન અરજી કરવાનું તા 22/08/2022થી શરુ થયેલ છે તથા 🏃♂️ લીમીટેડ સીટ હોવાથી વહેલા તે પહેલાના ધોરણે 🏃♂️ એડમીશન આપવામાં આવશે.

 


📝 અરજી માટે નીચેના Documents લઈને Libertyના તમારા નજીકના સેન્ટર ઉપર રૂબરૂ જઇને Submit કરવાના રહેશે. 📝

 

Documents

1. 3 પાસ પોર્ટ સાઇઝ ફોટો

2. આધાર કાર્ડ ઝેરોક્ષ

3. આવકનો દાખલો ઝેરોક્ષ

4. ST કેટેગરી સિર્ટિફિકેટ ઝેરોક્ષ

5. Graduate Marksheet ઝેરોક્ષ

6. Bank પાસબુક ઝેરોક્ષ

 

લિબર્ટી કેરિઅર એકેડેમી સેન્ટર



 👉  ઉત્તર ગુજરાત

 ▫️ અમદાવાદ- લિબર્ટી હાઉસ, સેલ્સ ઇન્ડિયાની સામે, ઇન્કમટેક્ષ, આશ્રમરોડ, અમદાવાદ. (M) 8128381283

 ▫️ અરવલ્લી - (M) 9898856777

 ▫️ ગાંધીનગર - 3rd Floor ઉમા ભવન, ઉમિયા માતા મંદિર પાછળ, પથિકા આશ્રમ સામે, સેક્ટર - 12. (M) 9727752015

 ▫️ મોડાસા- (M) 9898856777

 ▫️ હિંમતનગર– (M) 9727752241

 ▫️ મહેસાણા– 9,10 સહકાર ચેમ્બર્સ, પંચરત્ન કોમ્પ્લેક્સ સામે, મોઢેરા ચાર રસ્તા (M) 9727752013

 ▫️ પાલનપુર- (M) 9727752013

-------------------------------



👉🏻 મધ્ય ગુજરાત

 ▫️ બરોડા- 31-32 અલંકાર ટાવર, MS Universityની સામે, સયાજીગંજ. (M) 9898400837

 ▫️ બોડેલી- (M) 9727752071

 ▫️ ભરૂચ- 3rd Floor,આદિત્ય કોમ્પ્લેક્ષ, ઘરડાઘરની સામે, કસક ચોકડી. (M) 9727752699

 ▫️ ગોધરા- 2nd Floor, બારીયા હાઉસ, બેન્ક ઓફ બરોડાની ઉપર, ચર્ચની સામે, બસ સ્ટેન્ડ રોડ, (M) 9825146136

▫️ મહીસાગર- (M) 9825146136

▫️ હાલોલ -9825146136

▫️ કાલોલ -9825146136

▫️ ઘોઘંબાં -9825146136

 

▫️ દાહોદ- (M) 9624869448

▫️ ઝાલોદ - (M) 9624869448

▫️ લીમખેડા - (M) 9624869448

▫️ ફતેપુરા  - (M) 7874041148

▫️ સંજેલી  - (M) 7874041148

▫️ દેવગઢ બારિયા - (M) 7874041148

 

▫️ વિદ્યાનગર- TF-5,6 સુપર માર્કેટ, નાના બજાર, એસ. પી. યુનિવર્સિટી પાસે. (M) 9727752711

-------------------------------

👉🏻 સૌરાષ્ટ્ર અને કચ્છ

 ▫️ રાજકોટ- 2nd Floor, ગાયત્રી કોમ્પ્લેક્ષ, પરીમલ સ્કૂલની સામે, કાલાવાડ રોડ. (M) 9727752016

▫️ ભાવનગર- 2nd Floor, સોલંકી રેસ્ટોરન્ટ સામે, તળાજા રોડ. (M) 9727752650

▫️ જૂનાગઢ- (M) 9898856777

-------------------------------



👉🏻 દક્ષિણ ગુજરાત



 ▫️ સુરત- 1st Floor, ઋષિકેશ-ત્રિવેણી એપાર્ટમેન્ટની સામે, ટીમલીયા વાડ, નાનપુરા, (M) 9727752014

 ▫️ વલસાડ- 4th Floor, ટ્રેડ સેન્ટર, સ્ટેશન રોડ, વલસાડ (M) 9727752323

▫️ વ્યારા– (M) 9727752077

▫️ ઉમરપાડા- (M) 9727752077

▫️ ધરમપુર- (M) 9601026981

▫️ વાસંદા- (M) 9727752323

▫️ નાનાપોંધા- (M) 9727752323

▫️ માંડવી- (M) 9727752014

▫️ ચીખલી- (M) 9601026981

▫️ વાંકલ- (M) 9727752077


Post a Comment

Previous Post Next Post