JIO તથા BSNL ના લેટેસ્ટ રીચાર્જ પ્લાન જાહેર 90 દિવસની વેલીડીટી માત્ર 22 રૂપિયામાંવાલો પ્લાન
JIO તથા
BSNL ના
લેટેસ્ટ રીચાર્જ પ્લાન :
BSNL કંપની ગ્રાહકો માટે સૌથી સસ્તો રિચાર્જ પ્લાન (BSNL Jio Recharge Plan) લાવી
છે. આ પ્લાનમાં ગ્રાહકોને 90 દિવસની
વેલિડિટીની સુવિધા આપવામાં આવે છે. BSNL અને Jio કંપની (BSNL Jio Recharge Plan) 22 રૂપિયાનો
રિચાર્જ પ્લાન લાવી છે. આજે આ લેખમાં જાણો આ સસ્તા પ્લાન વિશે સંપૂર્ણ માહિતી.
BSNL
અને JIO ના નવા રીચાર્જ પ્લાન
BSNL અને Jio કંપની આ સમયે ગ્રાહકો માટે 22 રૂપિયાનો
રિચાર્જ પ્લાન લાવી છે. આ પ્લાનમાં ગ્રાહકોને 90 દિવસની
વેલિડિટી આપવામાં આવી રહી છે. આ પ્લાનમાં વોઈસ કોલ, ફ્રી એસએમએસ જેવી ઘણી સુવિધાઓ
આપવામાં આવી રહી નથી.
BSNL
22 રુપીયાનું
રીચાર્જ પ્લાન – BSNL recharge
plan gujarat
- bsnl latest recharge plan 22 રૂપિયાના પ્લાનમાં 90 દિવસની
વેલિડિટી ઉપલબ્ધ છે.
- આ સાથે,
તમારે આ પ્લાનમાં વૉઇસ કૉલિંગ માટે 30 પૈસા
પ્રતિ મિનિટ ચૂકવવા પડશે.
- આમાં ફ્રી ડેટાની સુવિધા નથી.
- આ સાથે ફ્રી એસએમએસ કરવાની પણ કોઈ સુવિધા
નથી.
JIO
22 રૂપિયાનું
રીચાર્જ પ્લાન – jio
recharge plan gujarat
- jio recharge latest plan પ્લાનમાં કુલ 2 જીબી
ડેટા આપવામાં આવી રહ્યો છે.
- તે પ્લાનમાં વર્તમાન વેલિડિટી અનુસાર ચાલે
છે.
- આ પ્લાનમાં તમને વર્તમાન ફ્રી SMSનો
લાભ આપવામાં આવી રહ્યો નથી.
- આ સાથે આ પ્લાનમાં તમને ફ્રી કોલિંગની
સુવિધા પણ નથી મળતી.